મોહ માયા નું આ આયખું લૂંટી જાશે ,
ભાત પગલાં ની કિનારા ના પાણી વિખી જાશે,

કાયા તો છે કાચી માટીની તૂટી જાશે,
બસ એની પર મારી આછી છાપ છુટી જાશે....

-KAUSHIK PATEL

Gujarati Quotes by KAUSHIK PATEL : 111797768

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now