વગર મુહૂર્તે જન્મ લેનાર માનવી ,

આખી જિંદગી મુહૂર્ત પાછળ દોડ્યા કરે છે

અને , એક દિવસ વળી મુહૂર્ત વીના ચાલ્યો પણ જાય છે .

-Salil Upadhyay

Gujarati Thought by Saliil Upadhyay : 111797743

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now