જગદંબા જોગમાયા વંદન હો તમોને માત.
શરણે આવી કહું તમોને રુદિયા કેરી વાત.
દર્શન કરી તમારા ને થાય મા મારી પ્રભાત.
માતાના મઢ ગામમાં આપ વસો છો માં સાક્ષાત.

નર

Gujarati Religious by Naranji Jadeja : 111797740

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now