*ભલે ને હોય નિરાશા ઘોર*
*હું આશાઓ નું ફાનસ છું,*

*કર ઘા તું ફાવે એટલા*
*હું ભરોસાનો માણસ છું..*

*ના આસ્તિક છું,ના નાસ્તિક છું,*
*જેવો છું એવો બસ વાસ્તવિક છું*

-KAUSHIK PATEL

Gujarati Shayri by KAUSHIK PATEL : 111797726

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now