*સબંધો ચંદનના વુક્ષો અને શેરડીના*
*સાંઠા જેવા રાખજો સાહેબ*
*કારણ કે..*
*એક ને ગમે ત્યાંથી કાપો તો પણ* *સુગંધ જ આપે અને*
*એક ને ગમે ત્યાંથી ખાવ તો પણ*
*મધ જેવી મીઠાશ જ આપે*
-Kaushik Patel *- આ તો મારી વાતો છે,,,,કૌશિક પટેલ*

Gujarati Motivational by KAUSHIK PATEL : 111797568

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now