મુલાકાતની કલ્પનાઓ તો ખૂબ જ વાચાળ રહી હતી...
પણ જ્યારે તમે મળ્યા, મુલાકાત સવાંદ વગર જ થઈ હતી ...
શરીર ના દરેક અંગનો થનગનાટ અમારી આંખોમાં ઉભરાતો હતો...
પણ તમારી નજરે આંખોને જ નજરઅંદાજ કરી હતી...

-Tru...

Gujarati Romance by Tru... : 111797511

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now