નહી પડે કદી પણ ભીંહ,
આ છે સત્ય રૂપી સિંહ.
હવે નહી ચાલે આવુ રાજ,
કારણ આવ્યા છે યુવરાજ.
લાવે છે બહાર ગેરરીતિઓ,
હવે નહી ચાલે અનીતિઓ.
કારણ કે હવે સત્ય ઉજાગર,
લાવ્યા પેપર કૌભાંડ બહાર.
કોન્સ્ટેબલ પરીક્ષા મા પહેરો કાળો ગણવેશ,
થશે જાણ વિધાર્થીઓ ની એકતા નો ઉદ્દેશ.
-Kaushik Patel *- આ તો મારી વાતો છે,,,,કૌશિક પટેલ*