આ
સૂર્ય
ચંદ્રની
શાખે કહું
હું તારી ને તું
મારો એજ એક
સનાતન સત્ય છે.
તું છે ને તો જ હું છું.
'ઊર્મિ'

-Manjula Gajkandh

Gujarati Poem by Manjula Gajkandh : 111797400

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now