સાંભળી લઉં છું
મારા વિરુધ્ધ ની
સઘળી વાતો હું,

એનો ઉત્તર આપવાનો
અધિકાર મેં સમય
ને આપ્યો છે.

-Kaushik Patel *- આ તો મારી વાતો છે,,,,કૌશિક પટેલ*

Gujarati Thought by KAUSHIK PATEL : 111797287

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now