ભવિષ્ય માં થનારી સમસ્યા નું અનુમાન લગાવી
સમાધાન શોધી રાખવું
એ આગવી વિચારશીલતા ની નિશાની છે
પરંતું જે ઘટના હજી ઘટી જ ન હોય
એ વિશે વધું વિચારી દુઃખી થવું
એ મુર્ખામી ની નિશાની છે

જીંદગી

Gujarati Thought by Falguni Maurya Desai _જીંદગી_ : 111797135

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now