"પળ ભર જીવી ને મરી જતાં આ શમણાં,
પાનખર નાં પુષ્પ સમા ખરી જતાં શમણાં."

"રડી લે મન નીરખી ને પતિત સ્વપ્ન નમણા,
થાય જાણે સમ્મુખ થી વીત્યા જ હમણાં."

-Kaushik Patel *- આ તો મારી વાતો છે,,,,કૌશિક પટેલ*

Gujarati Shayri by KAUSHIK PATEL : 111797127

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now