લાગણી નો સ્હેજ સથવારો મળે તો જીવવાનું મન થાય છે.

દૂર થી ય થોડો દિલાસો મળે તો જીવવાનું મન થાય છે.
પ્રેમ ભર્યો થોડો સ્પર્શ મળે,
તો જીવવાનું મન થાય છે.
પ્રિય નો હસતો ચહેરો જોવા મળે તો ,
જીવવાનું મન થાય છે.🌹🌹

-Rekha Detroja

Gujarati Poem by Rekha Detroja : 111797057

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now