અહેસાન વગરનો એક મીઠો અહેસાસ હોય છે..
"દોસ્તી" એ બે હ્રદયને જોડતો કુણો શ્વાસ હોય છે..

હોય છે કારણ અહીં દરેક સગપણનું,
મિત્રમાં ભળવાની ક્ષણો જ મળતી અનાયાસ હોય છે..!!

-Kaushik Patel *- આ તો મારી વાતો છે,,,,કૌશિક પટેલ*

Gujarati Quotes by KAUSHIK PATEL : 111797055

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now