Gujarati Quote in Funny by Deepak Vyas

Funny quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

😂 *દારુ ની જન્મ ગાથા*

😃😃😃😃😃😃😃
દુનિયા માં પહેલી વાર દારુ બનાવાની ભઠ્ઠી એક આંબા ના ઝાડ નીચે બનેલી.
😃😃😃😃😃😃😃😃😃😃
આંબા ના ઝાડ પર એક કોયલ અને પોપટ રહેતા હતા.
🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳

ઝાડ નીચે એક સિંહ અને ભૂંડ રોજ રાત્રે સુવા આવતા હતા. આ ચારેય પાક્કા ભાઈબંધ થઈ ગયા.

કોઇ કારણ થી ભઠ્ઠી માં મોટી આગ લાગી |
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
આગની જ્વાળા માં કોયલ, પોપટ બળીને દારુની ભઠ્ઠી માં પડ્યા. સિંહ અને ભૂંડ આ જોઈ દુઃખી થઇ એ પણ ભઠ્ઠી માં ફૂદી જીવ આપી દીધો.
બધા સળગીને મૃત્યુ પામ્યા |

😰😢😢😢😢😢😢😢😢😢
ચારેય ની આત્મા એ કાયમ માટે દારુ માં પ્રવેશ કરી લીધો
💀💀💀💀💀💀💀💀💀💀💀
પરિણામ... ફલ:સ્વરૂપ:-

દારુમાં ચારેય ના આત્મા હોવાથી કોઇ પણ પહલો પેગ પીવે એટલે કોયલની આત્મા ની અસર થવા લાગે.એટલે મીઠી મીઠી ભાષા બોલવા લાગે....
����������
બીજો પેગ પીવે એટલે પોપટ ની આત્મા ની અસર થવા લાગે, એટલે પોપટ ની જેમ બોલવા લાગે (એક જ વાત વારંવાર બકયા કરે ) પીન ચોંટી જાય...
🐥🐥🐥🐥🐥🐥🐥🐥🐥🐥🐥

ત્રીજો પેગ પીવે એટલે સિંહ ની આત્મા ની અસર લાગે. પછી આખો મહોલ્લો માથે લઇને મહોલ્લા માં ડોન થાય જે માણસ
ડરતા હોય, સીધા હોય તેમની સામે આંખો કાઢે..
���������������

ચોથો પેગ પીવે એટલે ભુંડ ની આત્મા ની અસર લાગે. પછી તો બધાને ખબર હોયછે કે ભુંડ ક્યા આળોટતા હોય છે, જયાં આખા ગામની ગંદકી ની ગટરો જતી હોય છે...

🐖🐖🐖🐖🐖🐖🐖🐖🐖🐖🐖🐖🐖🐖🐖🐖🐖🐖🐖🐖🐖
માર્કેટ માં બીલકુલ નવું સંશોધન થયેલ છે.
સારુ લાગે તો આગળ મોકલસો કારણ કે

🌏🌏🌏🌏🌏🌏🌏🌏🌏🌏🌏
દુનિયા માં દરેક વાતોનો ઇતિહાસ હોયછે.. દારુ નો પણ ઇતિહાસ હોવો જોઈએ...

Gujarati Funny by Deepak Vyas : 111796905
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now