વૃક્ષો કાપી કાપી ને જંગલ નષ્ટ કરી રહ્યા છે
છતાં
વોટ કુહાડી ને આપી રહ્યા છે
કારણ કે
વૃક્ષ એમ સમજી રહ્યું છે કે કુહાડી મા લાગેલી લાકડી એના સમાજ ની છે!!

-Hiral Shah

Gujarati Quotes by Hiral Shah : 111796903

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now