નથી જાવું, નથી જાવું કરીને એ જતા રહેશે,
ગમે તેવા હો દીવસો પણ સરીને એ જતા રહેશે.

દુ:ખોને કેમ તું માથે ઉપાડીને ફરે કાયમ?
દબાવી રાખ પગ નીચે, ડરીને એ જતા રહેશે.

-Kaushik Patel *- આ તો મારી વાતો છે,,,,કૌશિક પટેલ*

Gujarati Quotes by KAUSHIK PATEL : 111796833

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now