વિનંતી...બહારવટે ચડે,
તો એ ...
વટ- હુકમ બની જાય છે,
પણ
પ્રાર્થના...પ્રબળ બને,
તો એ પોતે જ...
'તથાસ્તુ બની જાય છે...!!!
🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
ક્યાં કહું છું કે દાવ છોડી દો?
ખેલ ખેલો, *તણાવ* છોડી દો.
જીતની જીદ ના કદી રાખો,
હારની બીક સાવ છોડી દો
જ્યાં સુધી આ સ્વભાવ ના છૂટે,
ભાવ રાખો, અભાવ છોડી દો.
જો કિનારા સુધી જવા માટે
હો જરૂરી તો નાવ છોડી દો.
છે શરત એકમાત્ર મંઝિલની
બસ, સમયસર પડાવ છોડી દો..
JAY MATA DIIII
🙏🌹🙏🌹🙏🌹🙏
JAY SHREE KRISHNA
💐🌸🌷🌹🌺🌿
OM SAI RAM
💐🌸🌷🌹🌺
Very G. M..
💐🌸🌷🌹🌺
Hv Nc Day..
💐🌸🌷🌹🌺
Take Care..