યાદ રહે બાળકના મા બાપ સિવાય તમને કોઈ બાળકની જિંદગી નક્કી કરવાનો હક નથી.
આજપછી, એક ખુશ વ્યક્તિને ક્યારેય એમ ન કહેશો 'સેટ થઈ જા હવે'
તમે તેની પાસે ૨૪ કલાક નથી રહેતા કે ન તેના વિશે જાણો છો સંપૂર્ણપણે, એ ખુશ જ છે આપ ખુદની જિંદગી સારી બનાવો અને જીવો તથા એને જીવવા દો
તમને ખબર છે એ માણસ શાયદ દેખાવ કરવામાં ન માનતો હોય?
તેના સપના તેની મેહનત અને તેનું ફિલ્ડ કે તેની આવડતને તમે જાણો છો?