*નથી આવડતું તેનો ઉપાય છે,*
*નથી સમજાતું તેનો ઉપાય છે,*
*પણ નથી કરવું તેનો કોઈ ઉપાય નથી.*

*મતલબની વાત બધા સમજે* છે,
પણ *વાતનો મતલબ* કોઈ નથી *સમજતું*!

*_..🤔✌🏻જય દ્વારકાધીશ જય માં મોગલ_*
*🙏🏻_*💐🌹

-Deepak Vyas

Gujarati Thought by Deepak Vyas : 111796510

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now