સભ્ય સમાજની સભ્યતા કોઠા પર નૃત્ય કરી રહેલ ગણિકાના ઘૂંઘરૂં એક ઝણકાર સાથે તૂટી જાય છે.
જે લોકો એ કોઠામાં રહેલ બાયને ગાળ આપે છે એ લોકોએ સમજી જવું જોઈએ કે એ કોઠા પર કેટલાય ઘરની આબરૂ ગીરવે મુકાયેલ છે.

મનોજ સંતોકી માનસ

Gujarati Blog by MaNoJ sAnToKi MaNaS : 111796472

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now