સળગતું રહેવાનું, મહેકતું રહેવાનું,
મજામાં છીએ એવું કહેતું રહેવાનું.
લે ત્યાગી દીધુ તારું સ્મરણ આજ,
એવું થોડું છે કે બધું સહેતું રહેવાનું.
મનોજ સંતોકી માનસ

-Manoj Santoki Manas

Gujarati Blog by MaNoJ sAnToKi MaNaS : 111796470

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now