પત્ની
ક્યાં જાઓ છો તમે ???
પતિ
ધાબા ઉપર જાઉં છું હું
ગરમી લાગે છે મને
પત્ની
આ ઉનાળામાં તમને કેવી ઠંડક મળે છે એ પણ ભર
બપોરે
એમ કહો તમે કે ???
હેલી પાડોશણ ને જોવા જાઓ છો જે રોજ કપડા
સુકવવા આવે છે 😠😠😠
પતિ
😂😂😂😂😂
પત્ની
હવે પછી ધાબા ઉપર ગયા તો તમારી ખેર નથી 😠😠
પતિ
ઉતરાયણના દિવસે તો જઈ શકું હું ???
પત્ની
ત્યારે પણ ના 😠😠😠
આપણે બંનેને ઘરમાં પતંગ ચગાવવાની
હું ફિરકી પકડી રાખીશ તમે પતંગ ચગાવજો
પતિ
😂😂😂😂😂😂
નરેન્દ્ર પરમાર " તન્હા "