સમયનો રંગ સમય બતાવશે, પણ
અત્યારે એવું લાગે જાણે,
તું મારો શ્વાસ છે..
મારે દરેક ક્ષણને જીવવા માટે,
તું એટલો જ જરૂરી છે, કારણ કે
તું મારો શ્વાસ છે.........

Gujarati Blog by કાજલ પટેલ : 111796338

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now