ચિત્રા નક્ષત્ર પરથી ચૈત્ર માસ... ગરમી શરૂ થઈ રહી હોય ત્યારે શારીરિક બીમારીઓથી રક્ષણ મેળવવા અતિ ગુણકારી એવા કડવા લીમડાના કૂણાં પાન અને સુંદર ફૂલો સવારના સમયે ખાઈએ કે પાણીમાં પલાળીને જ્યુસ પીવો જોઈએ..
Be smart Be healthy.
પારુલ દેસાઈ
2-4-22
-Paru Desai