ક્યારેક મિત્રો સાથે થઇ જાય અણધારી વાતો,
હંમેશા એમાં થી કોઈ નવો વિષય ઉપસી આવતો,
પછી શું?
અખૂટ દલીલો સાથે એ કલાકો ચર્ચાતો,
ખુશી એ છે કે અંતમાં કંઇક સારાંશ અચૂક સર્જાતો...






@vicharo_ne_vacha

Gujarati Thought by Divya : 111795898
Sandip 5 year ago

✍👌 rhyming jordar che👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now