પ્રેમના પુષ્પો ખીલવી દિલમાં,
આમ અચાનક તારું બદલાવું
એ કેવી રીતે ભૂલુ પગલી.
હાથમાં હાથ પરોવીને
આમ અચાનક તારું હાથ છોડાવવું.
કેમ કરીને ભૂલુ પગલી.
એકમેકને દિવસ રાત યાદ કરવું ને પછી
આમ અચાનક વિસરી જવું.
આમ કેવી રીતે બને પાગલ.
એકબીજા પ્રત્યે દિલમાં લાગણી જન્માવી.
આમ એકદમ મુરઝાવી દેવી
આવું કેવી રીતે બને પાગલ.
ભલે એકબીજા સાથે અબોલા હોય,
પણ દિલમાંથી યાદોને એકદમ દૂર કરી દેવી
એ કેવી રીતે બને પગલી.
આઈ મિસ યુ પગલી
*- આ તો મારી વાતો છે,,,,કૌશિક પટેલ*