સાહેબ, હોસ્પિટલ ની ડ્યૂટી આજે મારી અહીં પુરી થઈ છે..
રજા ની જરૂર સ્વજનનો ને જીવતા હોય ત્યારે જ હોય છે..
હવે રજા ઓ પાડવાનો કોઈ મતલબ નથી..
હું કાલ થી ડ્યૂટી જોઈન્ટ કરું છું..!!

-Kaushik Patel *- આ તો મારી વાતો છે,,,,કૌશિક પટેલ*

Gujarati Quotes by KAUSHIK PATEL : 111795695

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now