તારી ફરિયાદો,
તારા આરોપો,
તારી શંકાઓ,
તારા વાકબાણો,
તારા કટાક્ષો,
તારી અવહેલના,
સઘળું સ્વીકારી,
ચૂપ થઈ જઈશ એક દિવસ....!
સદંતર ચૂપ...

-Priyanka Chauhan

Gujarati Good Evening by Priyanka Chauhan : 111795597

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now