કોણ કોનું હમરાહી ક્યાં ખબર પડે ?
દેખાય બહાર પણ અંદરથી ના જડે,
જીવન પથ પર એકલા જ રહેવાના
સાથ આપનારા આમ ના મળે.....

-Ridj

Gujarati Thought by Ridj : 111795547

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now