વરસવું બસ મારે તો અનરાધાર...
ના જોવું "ક્યારી" કે "બંજર"...!
કોને ખબર કાલિદાસ કે...
ક્યાં ઊગે અડાબીડ જંગલ...?

-Kalidas Patel

Gujarati Poem by Kalidas Patel : 111795544

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now