*પોતાના, પારકા*
💙....
મતલબી લોકો ની દુનિયા માં હું પોતાના લોકો ને શોધવા નિકડીયો છું....
ખબર છે કે કામ વગર કોઈ યાદ ના કરે "પાગલ" તેમ છતાં બધા ને પોતાના સમજી ને બેઠો છું....
❤️....

-Kaushik Patel *- આ તો મારી વાતો છે,,,,કૌશિક પટેલ*

Gujarati Thought by KAUSHIK PATEL : 111795530

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now