એક સાથ માંગુ છું....
નથી રહેતા તન થી ભેગા,
મનને મેળવવા માંગુ છું.
છે મનમાં કંઈક ખોટ નારાજગીની,
એ ખોટ બાળવા માંગુ છું.

Gujarati Shayri by Saurabh Sangani : 111795529

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now