એક ફૂલ જેમ બગીચામાં શરમાય છે,
એમ એક છોકરી મને જોઈ શરમાય છે!

જોબન મધમધતું, કાયા છે કામણગારી,
પડી પ્રેમમાં એના લોચન મારાં ભરમાય છે!❤️
-Kaushik Patel *- આ તો મારી વાતો છે,,,,કૌશિક પટેલ*

Gujarati Thought by KAUSHIK PATEL : 111795528

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now