છું બેકરાર,
તું કર ને એકરાર,
મારે પણ કરવું ચાહતનો ઈઝહાર,
એટલે તો કરું છું,
નાની નાની વાતોમાં તકરાર.
-- સરગમ

-Priyanka Chauhan

Gujarati Romance by Priyanka Chauhan : 111795471

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now