ચાલો વાવીએ એવા સંબંધો ના ફૂલો કે
જ્યાં જવા માટે મન પહેલાં પગલાં પહોંચે
કારણ કે મન તો અગળુ થયું જ નથી તેને તો
જકડ્યું છે સંબંધો ના મીઠાં બંધનમાં
હંમેશા મન રહે સાહજિક ને ભીંજાયેલું
સંબંધો ના સુવાસિત આવરણ માં
જ્યાં પણ જાય પોતીકું બની ને જાય
હિલોળે ચડાવે ક્ષણ બે ક્ષણ ની સ્નેહાળ પળ માં
-Shree...Ripal Vyas