પૂર્ણ નથી કોઈ આ જગમાં, અપૂર્ણતા પણ ખૂબ નયારી છે, જો મળે જીવવા આ પળ નિરાંતે, એ ક્ષણો પણ મુજને વહાલી છે....brij

-Dr. Brijesh Mungra

Gujarati Blog by Dr. Brijesh Mungra : 111795295

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now