જાવ તો મહેફિલ મહેંકતી રાખજો,
એ પછી ની મુલાકાતો મુલતવી રાખજો;
હું ક્યાં છું એ નથી ખબર મને પણ,
શોધવા એક મશાલ જલાવી રાખજો.

-Flora Parmar

Gujarati Shayri by Flora Parmar : 111795092

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now