*જિંદગીના તડકાને પણ*
*સહન કરતા શીખો સાહેબ,*
*એ છોડ મોટાભાગે સુકાઈ જાય છે*
*જેનો ઉછેર છાંયામાં થાય છે..!!*

*🌻❤️🦚❤️🌻*

*👑જય દ્વાཞiકાDHiશ👑*

-Deepak Vyas

Gujarati Motivational by Deepak Vyas : 111795090

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now