દુનિયાને લાલ ગાલ જોવો છે તમાચાની હકિકત નહીં...
સ્મિત નાટકનું પણ ચાલશે , ખુશ હોવાની શરત નહીં...

-Yuvrajsinh jadeja

Gujarati Shayri by Yuvrajsinh jadeja : 111795068

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now