ઋતુ વહાલ વસંત ની
ને હૈયું મારુ ફૂલ...

તું આવ્યા ની ભ્રમણા ભીતર
ટહુકી " એપ્રિલ ફૂલ.."❤️

-RAJ KHARA

Gujarati Poem by Tr. RAJ KHARA : 111795041

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now