ચા કે કોફી?
રોજ પૂછવામાં આવતો સવાલ .આમ તો ચા હોય કે પછી કોફી છે તો એક પીણું જ પરંતુ તે અલગ લાગણી થી જોડાયેલી વાત છે. એક ચૂસકી ક્યારેક કેટલાય ગમ ભૂલાવી દે છે તો ક્યારેક શમણાં ના શહેરમાં દૂર પહોંચાડી દે છે.
ચા એ ચાહ્ છે તો કોફી બસ કાફી છે...
- 'વિચારો ને વાચા '