બાપુજી
અલ્યા કાન્હા સાંભળે છે તું ???
કાન્હા
બોલો બાપુજી
બાપુજી
તું ભણતરમાં ધ્યાન આપ નહીં તો તને છોકરી નહીં મળે
કાન્હા
તમે ચિંતા ના કરો છોકરી મને મળી ગઈ છે
બાપુજી
છોકરી ક્યાં છે કાન્હા ???
કાન્હા
ફેસબુક પર
બાપુજી
પહેલા તું છોકરીની આઈડી બરાબર ચેક કર, કંઈ એ ડોશી
ના નિકળે ???? 😀😀😀😀😀
કાન્હા 😂😂😂😂😂😂
નરેન્દ્ર પરમાર " તન્હા "