*મુંજાય છે શું મનમાં,*
*સમય જતાં વાર નથી લાગતી,*
*કાંકરાને રેતીમાં બદલાતા*
*વાર નથી લાગતી,*
*પ્રેમથી જીવન જીવી લેજો દોસ્તો,*
*હ્રદયને બંધ થવામાં વાર નથી લાગતી...!!*

*‼️‼️જય મોગલ‼️‼️*
*🍁🌹❤️🌹🍁*

-Deepak Vyas

Gujarati Quotes by Deepak Vyas : 111794885

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now