ઘવયો છુ હું મુજથી
પણ તૂટયો નથિ
પડયો હું પણ હજી ભંગાયો નથી
હે ઇષ કરને કરવી હોય એટલી કસોટી
ઝઝૂમતો રહીશ હજુ સુધી
જયાં સુધી હું દુનિયા થી ગયો નથી ..!!

હર્ષીલ પટેલ
હ્ર્દય સ્પર્શી

Gujarati Shayri by Harshil Patel : 111794870

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now