Gujarati Quote in Motivational by Deepak Vyas

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

_🙏 *મફત* નો *રોટલો,* *નવરાશ* નો *ઓટલો,* અને *રોગ* નો *ખાટલો* એ *ત્રણે* ય *સગા* *ભાઈ* ઓ છે. આ *ત્રણેય* ની એક *બહેન* નું નામ *ગરીબી* છે આ ચારેયની સગી *માતા* નુ નામ *આળસ* છે._

_આપ ગમે તેટલા *સારા કામ* કરો ગમે તેટલા *સારા બનો* કે ગમે તેટલા *ઈમાનદાર બનો* પરંતુ *દુનિયા* તો આપની ફક્ત *એક જ ભૂલ* ની રાહ જોતી હોય છે._

_*કળિયુગ* છે *જુઠા* નો *સ્વિકાર* થાય અને *સાચા* નો *શિકાર* થાય._

_*વિશ્વાસ* કરવામાં થોડું ધ્યાન રાખજો કેમકે *સાકર* અને *નમક* નો રંગ એક જ હોય છે._

_કોઈ પણ માણસ *જન્મ* થી *ખરાબ* નથી હોતો પણ *સમય* અને *સંજોગો* માણસને *ખરાબ* બનાવી દે છે._

_*કર્મ* જ એક એવી *હોટલ* છે. જયાં આપણે *ઓર્ડર* નથી આપવો પડતો, આપણ ને એજ *પીરસવામાં* આવે છે આપણે જે *જીવન* માં *રાધ્યુ* હોય છે._

_એ જરૂરી નથી કે દરરોજ *મંદિરે* જવાથી *માણસ* *ધાર્મિક* બની જાય, પણ *કર્મ* જ એવા હોવા જોઈએ કે *માણસ* ગમે ત્યાં જાય *મંદિર* ત્યાં જ બની જાય._

_*સ્મશાન* કરતાં *સંસાર* વધુ *ખતરનાક* છે, કેમકે *સ્મશાન* તો *મરેલા* ને જ *બાળે* છે જયારે *સંસાર* તો *જીવતા* ને *બાળે* છે. ©️_

Gujarati Motivational by Deepak Vyas : 111794868
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now