ભીની ભીની સુગંધ કોઇ,
મને ભિતર સુધી વિંધે..!!!
નદીને પુછ્યું સરનામું,
એ તારી તરફ આંગળી ચિંધે.....
💛🧡❤️

-Dr. Nilesh Thakor

Gujarati Shayri by Dr. Nilesh Thakor : 111794856

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now