તને મળી ને પણ મને
અજાણ્યું ક્યારેય લાગ્યું જ નહી

"કારણ કે"

તારા જેટલું મને પોતાનું ક્યારેય કોઈ લાગ્યું જ નહી...

-Dr. Nilesh Thakor

Gujarati Whatsapp-Status by Dr. Nilesh Thakor : 111794855
Ravina Nilesh Thakor 5 year ago

🥰🥰🥰🥰🥰🥰

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now