Gujarati Quote in Thought by Bhumika

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આખો દિવસ થતી બેચેની,ઉલટી ઉબકા, ચીડચીડાપણુ, બેચેની,ગુસ્સાનો ભાવ,ક્યારેક રડાતું હોઈ આ બધું શરૂઆતમાં ગર્ભાવસ્થા માં થતી તકલીફો વખતે એવું લાગે કે અઘરું છે....પરંતુ જેમ દિવસો જતા જાય ને અચાનક જ બાળકની થતી હલન ચલન મહેસુસ થાય કે તરતજ જે તકલીફો થતી હતી એ સામાન્ય જેવું લાગે છે કેમ કે જે બાળક અંદર છે એના હલન ચલન થી એક માં ખુશ થવા લાગે છે એવું લાગે છે કે બાળક અંદરથીજ જાને માં જોડે વાતો કરવા લાગે છે જાણે દરેક વાતો દિવસ રાત થતા અનેક અનુભવો બાળક અંદરથી જ જાણે માં સાથે તાલમેલ મિલાવે છે...આ અહેસાસ માત્ર ને માત્ર જે માં બનવાની હોઈ છે એ જ સ્ત્રી અનુભવી શકે છે...જેને વ્યક્ત કરવું હોય તો કદાચ શબ્દો પણ ઓછા અને ટૂંકા પડે છે.
"એક માં નો અહેસાસ"
ભૂમિકા ડોડિયા

Gujarati Thought by Bhumika : 111794835
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now