પ્રપોઝ તો વેપાર માં હોય સાહેબ,
બાકી પ્રેમ માં તો પાપણો નું ઝુકી જવું જ કાફી છે,

-Vijaykumar Shir

Gujarati Shayri by Vijaykumar Shir : 111794728

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now