મારો તો સ્વભાવ છે કે...
સાકરની જેમ ભળી જવું...
પણ કોઈને ગળ્યું ન ભાવે...
તો એમાં મારો શો વાંક કાલિદાસ...?

-Kalidas Patel

Gujarati Poem by Kalidas Patel : 111794547

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now